આ સમાચાર તમે વાંચ્યા?

સવારે ઊઠતાં જ બોડી ડિટોક્સ કરવી હોય તો ચિયા સિડ્સથી તૈયાર કરો ડિટોક્સ ડ્રિંક્સ

Image: FreepikDetox Drinks: રાતના સમયે જલ્દી સૂવું અને સવારે જલ્દી ઉઠવું એક સારી ટેવ છે. સવારે-સવારે દિવસની શરૂઆત જો સારી રીતે થઈ જાય...

ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ બન્યું ટુરિસ્ટ પ્લેસ: મુલાકાતીઓ યાદગીરી રૂપે લઈ જઈ રહ્યાં છે પથ્થર

DeepSeek Founder's Village Turns Tourist Place: ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. ત્યાં માત્ર તેના દાદા રહે છે...

હાર્ટ પેશન્ટ માટે નવી ટૅક્નોલૉજી: હાર્ટ ફેલ થતાં આર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન

Artificial Heart Can Save Life: રિસર્ચ કરનારાઓને હાલમાં એક ખૂબ જ અદ્ભૂત સફળતા મળી છે. એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું, અને...

Starlink Internet: શું 5Gથી સસ્તું હશે? કેવી રીતે કરે છે કામ

એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે. ટેલિકોમ ક્ષેત્રની 2 મોટી કંપનીઓ - જિયો અને એરટેલે સ્ટારલિંક...
36 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, માર્ચ 13, 2025
36 C
Surat
ગુરુવાર, માર્ચ 13, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતભાવ.ની 3 ન.પા.ની ચૂંટણીમાં ફોર્મ ઉપાડવાના શ્રીગણેશ, 47 ફોર્મ ઉપડયાં

ભાવ.ની 3 ન.પા.ની ચૂંટણીમાં ફોર્મ ઉપાડવાના શ્રીગણેશ, 47 ફોર્મ ઉપડયાં


– સામાન્ય અને પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ

– ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.3 ની એક બેઠક માટે 6 ફોર્મ ઉપડયાં, તાલુકા પંચાયતની 5 બેઠક પર પેટા ચૂંટણી માટે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ન ઉપડયું

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં યોજાનારી સામાન્ય અને પેટા ચૂંટણી માટેનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થયાની સાથે જ ફોર્મ ઉપાડવાના પણ શ્રીગણેશ થઈ ચૂક્યા છે. ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે પ્રથમ દિવસે ૪૭ ફોર્મ ઉપડયા છે. તો મહાપાલિકાની એક બેઠક પરની પેટા ચૂંટણી માટે છ ફોર્મનો ઉપાડ થયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય