29 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જુલાઇ 27, 2024
29 C
Surat
શનિવાર, જુલાઇ 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

Weather Update: સુરતના ઉપરવાસમાં વરસાદને લઈને તાપી નદીનું જળસ્તર વધ્યું, જુઓ Video

રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જબરજસ્ત બેટિંગ કરી...
Read More

Parliament: ચંદ્રશેખર જી તમે તો યુવાન છો, આવુ કેમ બોલ્યા ઓમ બિરલા?

લોકસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છેબજેટ રજૂ થયા બાદ સંસદમાં ચર્ચા સ્પીકર ઓમ બિરલાએ એવુ બોલ્યા કે ફરી વળ્યુ હાસ્યનું...
Read More

Gold-Silver Price Today: શનિવારે સોના-ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો નવો ભાવ

ત્રણ દિવસ બાદ સોના-ચાંદીના ભાવ બદલાતા સોની બજારમાં રોનક આવી સરકારે સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડતા બંને ધાતુ સસ્તી થઈ...
Read More

Gujarat રાજયના 207 જળાશયોમાં 48.56 ટકા પાણીનો થયો સંગ્રહ

રાજયમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.58 ટકા પાણી મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 36.66 ટકા પાણી ગુજરાતમાં...
Read More

Rahul Dravidએ સ્પેશ્યલ મેસેજ સાથે ગૌતમ ગંભીરને સોંપી કોચની જવાબદારી, જુઓ વીડિયો

T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ચેમ્પિયન બની હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના નવા...
Read More

‘જે બાળકને જન્મ આપ્યો…’,છૂટાછેડા બાદ નતાશાની પોસ્ટથી ખળભળાટ, હાર્દિક પર સાધ્યું નિશાન?

'જે બાળકને જન્મ આપ્યો...',છૂટાછેડા બાદ નતાશાની પોસ્ટથી ખળભળાટ, હાર્દિક પર સાધ્યું નિશાન? | Sandesh Sandesh Source link

દિલીપ કુમારનો બંગલાને એપ્કો ઇન્ફ્રાટેક કંપનીએ 172 કરોડમાં ખરીદ્યી લીધો

દિલીપ કુમારનો પાલી હિલનો બંગલો હવે હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ફેરવાઈ ગયોદિલીપ કુમારે સપ્ટેમ્બર 1953માં અબ્દુલ લતીફ્ પાસેથી આ બંગલો ખરીદ્યો હતો ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 9મા,...

Rahul Dravidએ સ્પેશ્યલ મેસેજ સાથે ગૌતમ ગંભીરને સોંપી કોચની જવાબદારી, જુઓ વીડિયો

T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ચેમ્પિયન બની હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ બનાવાયા T20 વર્લ્ડકપ 2024નો...

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા PCBની વધી મુશ્કેલી, ફંડ માટે કરી રહ્યું છે સંઘર્ષ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે PCB ફંડ માટે તેના ઈન્ટરનેશનલ રાઈટ્સ વેચવા માગે છે બ્રોડકાસ્ટર્સ તેની અડધી કિંમત પણ ચૂકવવા તૈયાર નથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની...

સોના, ચાંદીના ભાવ

હવામાન

ક્રિકેટ લાઇવ

Kamala Harris: કમલા હેરિસે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી, હવે ટ્રમ્પ સાથે ટકરાશે

Kamala Harris: કમલા હેરિસે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી, હવે ટ્રમ્પ સાથે ટકરાશે | Sandesh Sandesh Source link

Pakistan: પાકિસ્તાન જેલમાં બંધ ઈમરાન ખાને શાહબાઝ સરકારને મોટો પડકાર ફેંક્યો

અદિયાલા જેલમાં હવા ખાતા ઈમરાન ખાને સરકાર માટે મુશ્કેલી ઊભી કરીપાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના 39 જીતેલા સાંસદોને ઉમેદવાર માની લીધાપીટીઆઈ ટેકેદાર ઉમેદવારોએ...

Giorgia Meloni: ચીન જઈ રહેલા મેલોનીને લઈ ચીનનું નિવેદન સામે આવ્યું

ઈટાલી બીઆરઆઈમાં સામેલ થતા અમેરિકા નારાજ થયું હતુંચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે મોટી જીત તરીકે જોયું હતુંચીનના સરકારી અખબારે જ્યોર્જિયા મેલોની અંગે લેખ લખ્યોઈટાલીના...

Papua New Guinea: પાપુઆ ન્યૂગિનીમાં 26 ગ્રામીણોની હત્યાથી હાહાકાર, યુનો પણ ચિંતિત

પાપુઆ ન્યૂગિનીમાં કરપીણ રીતે 26 લોકોની હત્યાચકચારી હત્યાની ઘટનાને યુનોએ પણ વખોડીતમામની હત્યા બાદ ઘરો સળગાવી દીધાનું સામે આવ્યુંપાપુઆ ન્યૂગિનીમાં 26 ગ્રામીણોની ચકચારી...

US Elections: કમલા હેરિસને ચૂંટણીમાં બરાક ઓબામા અને મિશેલે ટેકો જાહેર કર્યો

અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશેહવે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની રેસમાંડોનાલ્ડ ટ્રમ્પની ગોળીબારકાંડ બાદ લોકપ્રિયતામાં સતત વધારોજગત જમાદાર...
આગામી સપ્તાહ તા. 27-07-24થી 02-08-24 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય...