યુવાન મિત્ર સાથે ઉભા હતા ત્યારે બનાવ બન્યો
મારા મારીમાં યુવાનનું પાકીટ ક્યાંક પાડી ગયું,મોબાઈલ પણ તૂટી ગયો હતો
ભાવનગર: શહેરના ભરતનગરમાં રહેતા યુવાને ઉછીના લીધેલાં રૂપિયા પરત આપી દીધા હોવા છતાંતેના પર બે શખ્સે ધોકા વડે વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનનો મોબાઈલ પણ તૂટી ગયો હતો અને પાકીટ પણ પડી ગયું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરના ભરતનગર, શિવનગરમાં રહેતા અને સુરતમાં કાપડનો ધંધો કરતા યુવાન દિનેશભાઈ મોહનભાઈ રામચંદાણીએ અગાઉ દેવું થઈ જતા સન્ની કસોટીયા પાસેથી રૂા.