16 વર્ષ પૂર્વે લેવાયેલાં સેમ્પલના કેસનો ચૂકાદો આવ્યો
વર્ષ-2008માં પેઢીમાંથી ૪૫ પડીકા કાર્બાઇડના નમૂના લેવાયા હતા, અંતે લોક અદાલતમાં કબૂલાત આપતા સજા ફટકારાઇ
ભાવનગર: ભાવનગર જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ૧૬ વર્ષ પૂર્વે શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલ રામ ફ્રૂટ પેઢીમાંથી પ્રતિબંધિત કાર્બાઇડના વેચાણ બદલ કરેલો કેસ લોક અદાલતમાં ચાલી જતાં કોર્ટે પેઢી અને તેના ત્રણ ભાગીદારોને રૂા.૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
ભાવનગર જિલ્લા ફૂડ વિભાગના ફૂડ ઇન્સપેક્ટર ડી.