ગીર વિસ્તારમાં ફાર્મ હાઉસ બન્યાં કલંકિત, દારૃ અંગે વધુ એક
દરોડો
આઠ દિવસ દરમ્યાન ચાર ફાર્મ હાઉસ અને રિસોર્ટમાંથી દારૃની મહેફિલ માણતા ૨૫ જેટલા શખ્સોને ઝડપી લેવાયા
તાલાલા ગીર : સાસણગીર માં આવેલ
ફાર્મ હાઉસો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહ્યું
છે.
ફાર્મ હાઉસો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે પ્રવાસીઓનું પ્રિય સ્થળ બની રહ્યું
છે.