– 5 અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ્દ, એક ઉમેદવારી પાછી ખેંચાઈ
– તમામ સાત વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ, વોર્ડ નં.2, 3 અને 4 માં અપક્ષ ઉમેદવારો ચૂંટણી પરિણામમાં ખેલ પાડી શકે
ધંધુકા : ધંધુકા પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે બળવાખોર સાથે ૬૦ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં આમ તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ તમામ વોર્ડની બેઠકો પર સીધો ચૂંટણી જંગ જામશે. પરંતુ વોર્ડ નં.