કલોલ : કલોલમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેમના સામાનની ચોરી
કરતી ટોળકી સક્રિય થઈ છે અને મહિલાના ગળામાં પેરેલ સોનાના દોરાની ચોરી થઈ હોવાનો
બનાવ બનવા પામ્યો છે પંચવટી વિસ્તારમાં આવેલ ગોપાલ નગર પાસે રહેતી નીતાબેન
ઘનશ્યામભાઈ ગઢવી ને ખુની બંગલા ચાર રસ્તા જવું હોવાથી તે જેપી ગેટ પાસે ઊભા હતા
ત્યારે એક રીક્ષા આવી હતી જેમાં પાછળના ભાગે બે પુરુષ અને એક મહિલા મુસાફર બેઠી
હતી અને તેઓ તેમની સાથે રિક્ષામાં બેસી ગયા હતા રીક્ષા ચાલકે તેમને ખૂની બંગલા