17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરબનાસકાંઠાના વિભાજનની રાજ્ય ચૂંટણી પંચને અગાઉથી ખબર હતી? આયોગના એક પત્રથી થયો...

બનાસકાંઠાના વિભાજનની રાજ્ય ચૂંટણી પંચને અગાઉથી ખબર હતી? આયોગના એક પત્રથી થયો મોટો ખુલાસો



Gujarat Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ હવે બનાસકાંઠા જિલ્લો જ્યાં જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની હતી, તે બનાસકાંઠાનું વિભાજન કરીને અલગ જિલ્લો બનાવી દેવાયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પર હાલના તબક્કે અલ્પવિરામ મૂકી દેવામાં આવ્યું છે.

પરંતુ આ સમગ્ર ઘટનામાં એક હકીકત બહાર આવી છે કે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવાની જાહેરાત ભલે તારીખ 01-01-2025ના રોજ કરવામાં આવી હોય, પરંતુ આ અંગેની જાણકારી અગાઉથી જ રાજ્ય ચૂંટણી આયોગ પાસે હતી. તેવું ચૂંટણી આયોગના એક પત્રથી સાબિત થાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય