ભુસ્તર તંત્ર દ્વારા માર્ગો-હાઇવે પર સઘન ચેકિંગ
રોયલ્ટી પાસ વગર ખનીજનું વહન કરતા વાહન સીઝ કરવા ઉપરાંત તેના માલિકો સામે પણ કાર્યવાહી થશે
ગાંધીનગર : ગાંધીનગરમાં ભુસ્તર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૃ કરવામાં
આવી છે જેમાં હાઇવે ઉપર ચેકીંગ કરીને રોયલ્ટી પાસ વગર અથવા તો ઓવરલોડેડ ખનીજ લઇને
બેફામ ફરતા ડમ્પર સામે કાર્યવાહી હાથ ધરવાામાં આવી રહી છે.
આવી છે જેમાં હાઇવે ઉપર ચેકીંગ કરીને રોયલ્ટી પાસ વગર અથવા તો ઓવરલોડેડ ખનીજ લઇને
બેફામ ફરતા ડમ્પર સામે કાર્યવાહી હાથ ધરવાામાં આવી રહી છે.