23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope: પોષ સુદ ચોથને શુક્રવાર,વિનાયક ચોથ પર બે રાશિને મળશે લાભ

Daily Horoscope: પોષ સુદ ચોથને શુક્રવાર,વિનાયક ચોથ પર બે રાશિને મળશે લાભ


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

આપના ઉતાવળા નિર્ણયો અને ખર્ચ-ખરીદીઓ પર કાબુ જરૂરી માનજો, પ્રવાસ.

વૃષભ રાશિ

સ્નેહી સ્વજન કે મિત્રના સાથ સહકારથી કાર્ય સફળતા મેળવવી સરળ બનશે.

મિથુન રાશિ

ખોટી ચિંતા અને નકારાત્મક અભિગમ છોડીને આગળ વધશો તો જરૂર શુભ ઈષ્ટ ફળ મેળવી શકશો.

કર્ક રાશિ

નસીબને દોષ દેવા કરતાં મહેનતને દોષ આપજો, ફળ સરી ન પડે તે જોજો.

સિંહ રાશિ

દુઃખ સંતાપ કે નિષ્ફળતાને દૂર રાખવા આપે સમયનો સદ્ઉપયોગ કરી લેવો જરૂરી સમજવો.

કન્યા રાશિ

આપની ઈચ્છાઓને સાકાર કરવાની તક આવી મળે, સ્નેહી મિત્રનો સાથ મેળવી શકશો, ઇશ્વરીય સહાય.

તુલા રાશિ

આપના કૌટુંબિક કામકાજો અંગે સાનુકૂળ સંજોગ સર્જાતા જોવાય, લાભ દૂર ઠેલાતો લાગે, પ્રવાસની તક.

વૃશ્ચિક રાશિ

નસીબને સુધારવા માટે જાતે સુધરવું જરૂરી સમજવું,નાણાભીડનો અનુભવ, કોઇની સાથે ચકમક ન ઝરે તે જોવું.

ધન રાશિ

આપના મનની મુરાદોને બર લાવવા ઈશ્વરીય મદદ ઉપયોગી સમજજો, અગત્યના પ્રશ્નો હલ થતાં જણાય.

મકર રાશિ

આપની ઘરની કે બહારની જવાબદારીઓ કે કામકાજોને સુવ્યવસ્થિત રહી ઉકેલી શકશો.

કુંભ રાશિ

મન હોય તો માળવે જવાય, એ કહેવતને સાચી પાડવા પરિશ્રમ અને આયોજન જરૂરી સમજવું.

મીન રાશિ

આપના હિતોને જાળવવા આપે જાગૃત અને સક્રિય રહેવું પડશે, મિત્ર સ્નેહીથી સંવાદિતા સર્જાય.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય