24 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
24 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટરાજકોટમાં ખેડૂતની જમીન મોર્ગેજ કરવાના નામે દસ્તાવેજ પોતાના નામે કરી ઠગાઇ

રાજકોટમાં ખેડૂતની જમીન મોર્ગેજ કરવાના નામે દસ્તાવેજ પોતાના નામે કરી ઠગાઇ



વ્યાજખોર સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ નોંધાતો ગુનો

ધ્રોલના વાંકીયાના યુવાનને જમીનના બદલે વ્યાજે લીધેલા ૨૧ લાખના બદલે ૩૦ લાખ ચૂકવવા છતાં જમીન દસ્તાવેજ અન્યના નામે કરી છેતરપીંડી

રાજકોટ: મવડીમાં બાપા સીતારામ ચોક પાસે ભકિતધામમાં રહેતા ખેડૂત વિઠ્ઠલભાઇ સવસવીયા (ઉ.વ. ૪૩)એ વ્યાજખોર જયેશ રામજીભાઇ ભાલારા, ધર્મેશ મીઠાભાઇ ઠેસીયા અને ચંદુ ભીખાભાઇ સોરઠીયા સામે વ્યાજખોરી અને છેતરપીંડી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય