તાલુકા પંચાયત પ્રમુખનાં નામે ધારાસભ્યને બદનામ કરવાનું
ષડયંત્ર
અમરેલી તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને જશવંતગઢ ગામના સરપંચે મળીને યુવતી સહિત બે સાગરિતોની મદદથી નકલી લેટર બનાવ્યાનું ખુલ્યું
અમરેલી : અમરેલી ભાજપમાં અંદરખાને ચાલતો જૂથવાદ બહાર આવી રહ્યો છે.