– મૃતકના પુત્રએ કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
– મિત્રના પૌત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા ત્યારે વૃદ્ધ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા
ભાવનગર : મિત્રના પૌત્રના લગ્ન પ્રસંગમાં જઈ રહેલા વૃદ્ધની બાઈક સાથે ઘોઘારોડ પર કાર અથડાતા વૃદ્ધને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રૂપાણી સર્કલ પાસે આવેલ તપોવન ફ્લેટમાં રહેતા અને આર એન્ડ બી વિભાગમાં નોકરી કરતા સતિષભાઈ ચુડાસમાના પિતા દિનેશભાઈ ગગજીભાઈ ચુડાસમા ( ઉં.વ.