– ચાલુ માસમાં 150 દુકાનદારોને નોટીસ અપાઈ
– 31 માર્ચ સુધીમાં વધુ 20 લાખની પેનલ્ટી સાથેની ટેક્સ ભરાવાની સંભાવના
બોટાદ : બોટાદ શહેરનાં વેપારી પાસે વ્યવસાય વેરો વસુલવા કવાયત હાથ ધરાય છે જ્યારે ચાલુ માસમાં ૧૫૦ દુકાનદારોને પ્રોફેસનલ ટેક્સ ભરપાઈ કરવા નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. જ્યારે ૩૦ સપ્ટે. માર રેગ્યુલર ટેક્સની અંતીમ તારીખ પછી ૧૮ ટકા પેનલ્ટી લાગુ કરાઈ છે અને આ છેલ્લા ત્રણ માસમાં ૪.૫૦ લાખની પેનલ્ટીની આવક વધવા પામી છે.