17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગુજરાતના ખેડૂતોને રાહત: સરકારે જમીન રી-સરવેની મુદત વધારી, 31 ડિસેમ્બર 2025 સુધી...

ગુજરાતના ખેડૂતોને રાહત: સરકારે જમીન રી-સરવેની મુદત વધારી, 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે



Land Re-survey News : ગુજરાતના ખેડૂતોના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે જમીન રિ-સરવેને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. રિ-સરવે રેકોર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલે પૂર્ણ થતી મુદતમાં વધારો કરીને હવે 31-12-2025 સુધી કરવામાં આવી છે. એટલે 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય