આ સમાચાર તમે વાંચ્યા?

ઈસરોના સ્પેડેક્સ સેટેલાઈટ્સનું ડી-ડોકિંગ સફળ : ચંદ્રયાન-4 માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

- નવેમ્બર 2024માં એક્સપેરિમેન્ટ શરૂ કરાયો હતો- માનવ અવકાશ મિશન અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત...

ISRO દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક અનડોકિંગ: ઇન્ડિયન સ્પેસ સ્ટેશન માટે માર્ગ ખૂલ્લો

ISRO Successfully Undocks Satellites: ISRO દ્વારા સફળતાપૂર્વક અવકાશમાં સેટેલાઇટનું અનડોકિંગ કરવામાં આવ્યું છે. આ મિશનને સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ નામ આપવામાં આવ્યું...

ચીને બનાવી નવી વેક્સિન: સ્ટ્રોક અને હાર્ટ અટેક નહીં આવે એવો દાવો

New Vaccine To Prevent Heart Attack: હાર્ટ સંબંધિત બધી જ બીમારીઓ માટે એક નવી વેક્સિન બનાવવામાં આવી છે. ચીનની એક રિસર્ચ ટીમ દ્વારા...

સુનિતા વિલિયમ્સની ઘરવાપસીમાં મદદ કરશે આ ચાર અંતરિક્ષયાત્રી, જાણો કોણ છે અને કેવી રીતે

SpaceX Crew-10 Mission Astronauts: ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ માટે પૃથ્વી પર પાછા ફરવુ ફરી એકવાર મુશ્કેલ બન્યું છે. અમેરિકાની સ્પેસ એજન્સી NASA...
34.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
34.2 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકફ સિરપની સપ્લાયર મહિલાના આગોતરા જામીન નામંજૂર કરાયા

કફ સિરપની સપ્લાયર મહિલાના આગોતરા જામીન નામંજૂર કરાયા


– કેસની માહિતી મેળવવા કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી જરૂરી, જામીન ના મળવા જોઈએ..

– 15 દિવસ પૂર્વે એક્ટીવામાં કફ સિરપ લઈને નીકળેલા શખ્સની પૂછપરછમાં મહિલાનું નામ ખુલ્યા બાદથી ફરાર

ભાવનગર : શહેરના શ્રમજીવી અખાડા પાસેથી પંદરેક દિવસ પૂર્વે એક્ટીવામાં કફ સિરપ લઈને નીકળેલા એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી પૂછતાછ કરતા આ કફ સિરપનો જથ્થો એક મહિલા આપતી હોવાનું બહાર આવ્યું હતું. જે કેસમાં ફરાર મહિલાએ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે તેની આગોતરા અરજીને ફગાવી દીધી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય