ગોંડલનાં મોટા મહિકા ગામની મર્ડર મિસ્ટ્રીમાં ફરાર સૂત્રધાર
ઝડપાયો
રાજકોટના કેટરર્સને અયોધ્યામાં કોન્ટ્રાક્ટમાં રૃા.૨૦ લાખનો ચૂનો લાગતાં થતી ઉઘરાણી અને પરિચિતો ત્યાં કામ અપાવવા વારંવાર પૂછતા હોવાથી પીછો છોડાવવા ભયાનક ષડયંત્ર રચ્યું !