ભક્તિનગર સોસાયટી નજીક મિલન બગીચા પાસે ઘટના
સ્કૂટર ચાલક સગીર સહિત ૧૧ સામે ગુનો ઃ સામા પક્ષે સગીરના પિતા દ્વારા બંને પિતરાઇ ભાઈઓ સામે ફરિયાદ
રાજકોટ : રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ નજીક રાણીંગાવાડીવાળી
શેરીમાં વાહનને સાઇડ ન આપવાના મુદ્દે બોલાચાલી થયા બાદ ભક્તિનગર સોસાયટી નજીક
આવેલા મિલન બગીચા પાસે બે સગીર પિતરાઇ ભાઈઓ પર અન્ય સ્કૂટર ચાલક કે જે પણ સગીર
શેરીમાં વાહનને સાઇડ ન આપવાના મુદ્દે બોલાચાલી થયા બાદ ભક્તિનગર સોસાયટી નજીક
આવેલા મિલન બગીચા પાસે બે સગીર પિતરાઇ ભાઈઓ પર અન્ય સ્કૂટર ચાલક કે જે પણ સગીર