23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar : માર્ગ મકાન વિભાગમાં ખાસ સચિવ તરીકે કાયમી નિમણૂક

Gandhinagar : માર્ગ મકાન વિભાગમાં ખાસ સચિવ તરીકે કાયમી નિમણૂક


માર્ગ મકાન વિભાગના સચિવ એ.કે.પટેલ જાન્યુઆરીના અંતે વયનિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા સરકારે ખાસ સચિવ તરીકે પી.આર.પટેલિયાની કાયમી નિમણૂંક કરી છે.

સામાન્ય વહિવટ વિભાગ- GADના અધિક મુખ્ય સચિવ- ACS કમલ દયાણીની સહીથી શનિવારે સાંજે પ્રસિધ્ધ નોટિફિકેશનમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજના ચીફ ઈજનેર પી.આર.પટેલિયાને માર્ગ મકાન વિભાગના ખાસ સચિવપદે પ્રમોટ કર્યાનુ જાહેર કર્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે વિભાગમાં ખાસ સચિવની જગ્યા ઉભી કર્યા બાદ પટેલિયા પાસે જ તેનો ચાર્જ હતો. આથી, છેક હવે જઈને સરકારે તેમને કાયમી નિમણૂંક આપી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય