દેશ-વિદેશનાં ૧૨૫ પક્ષીવિદ્દો ઉમટયા
ઓખાથી નવલખી સુધીનાં ૧૭૦ કિ.મી.નાં દરિયાકાંઠે ૨૫ ટીમો બનાવીને કિચડીયા પક્ષીનો ડેટા તૈયાર કરાયો, આજે સમીક્ષા થશે
જામનગર : દેશમાં સૌ પ્રથમ વખત મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી
જામનગરમાં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષીની ગણતરી કરવામાં આવી હતી.
જામનગરમાં આજે પક્ષી પ્રજાતિ ની ગણતરી અને પક્ષીની ગણતરી કરવામાં આવી હતી.