ગુજરાતીઓને વિદેશ જવાની ઘેલછા વચ્ચે
ભુજના શ્રીજી ઇમિગ્રેશનના કન્સલ્ટન્ટ અને તેમની પત્ની સામે ફરિયાદ
ભુજ: ગુજરાતીઓમાં વિદેશ જવાની વધી રહેલી ઘેલછા વચ્ચે ઇમીગ્રેશન કન્સલ્ટન્ટ્સ દ્વારા જોબ વર્ક પરમિટ અપાવવાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. તેવામાં ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા મહિલાને યુકેમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને રૂપિયા ૧૯ લાખ ૫૫ હજારની છેતરપીંડી કરવામાં આવતાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભુજના શ્રીજી ઇમીગ્રેશનના અધિકૃત દંપતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુખપર ગામે જુનાવાસમાં લોહાણા સમાજવાડીની બાજુમાં રહેતા આરતીબેન અનિલભાઇ સોલંકી (ઉ.