– શાળાના બાળકો અને રાહદારીઓને પસાર થવામાં જીવનું જોખમ
– ગ્રામ પંચાયત-શાળા સંચાલકોના આંખ આડા કાન ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જી શકે, શાળાના 2 થી 3 ઓરડામાં ધો. 8 સુધીના બાળકો ભણવા મજબૂર
ભાવનગર : તળાજા તાલુકાના ખારડી ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં જ પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં છે. પડું..