17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છકડિયા પાસે ફોરેસ્ટ ઓફિસરને ધમકી આપીઃ આધોઇનાં બે શખ્સો વિરૂધ્ધ FIR

કડિયા પાસે ફોરેસ્ટ ઓફિસરને ધમકી આપીઃ આધોઇનાં બે શખ્સો વિરૂધ્ધ FIR



ગાંડા બાવળનાં લાકડા ભરીને જતા ટેમ્પાચાલક સાથે બોલાચાલી કરતા રોકવા જતાં બનાવ બન્યો 

ગાંધીધામ: સામખિયાળી – રાધનપુર નેશનલ હાઇવે પર આવેલી હોટલ પર આધોઇનાં બે શખ્સો પોતાની ઓળખ ફોરેસ્ટ ઓફિસર તરીકે આપી ટેમ્પા ચાલક સાથે માથાકુટ કરતા તેમના સમજાવવા જતા ફરજ પરના ઓફિસરને બે શખ્સોએ ધમકી આપી તેમના સાથે ગાળાગાળી કરતા તેમના વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. 

મૂળ જામનગરનાં હાલે ભચાઉનાં આધોઇમાં રહેતા અને આધોઇ રોઉન્ડરમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કરશનભાઈ દેવાયતભાઈ બડીયાવદરાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને પોતાના ટેમ્પામાં ગાંડા બાવળનાં લાકડા ભરીને જતા મુકેશ કોળી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યુ હતુ કે કારમાં આવેલા બે શખ્સો પોતાની ફોરેસ્ટ ઓફિસર તરીકેને ઓળખાણ આપી માથાકુટ કરી રહ્યા છે. જેથી ફરિયાદી પોતાની સાથે વનરક્ષક બ્રિજરાજસિંહ સાથે સામખિયાળી – રાધનપુર હાઇવે પર ઘરાણા સીમમાં આવેલી ભારત હોટલ ખાતે ગયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય