રાજકોટ નજીકના પાડાસણ ગામની ઘટના
વાડીની ઓરડીમાં મોડી રાત્રે ગળાફાંસો ખાઈ લીધો, પરિવારમાં કલ્પાંત
રાજકોટ : રાજકોટ નજીકના પાડાસણ ગામમાં માત્ર ૧ર વર્ષના કિશોરે
ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ આજી ડેમ પોલીસ મથકમાં જાહેર થયો છે.
ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ આજી ડેમ પોલીસ મથકમાં જાહેર થયો છે.