નદીના કાંઠાને તોડી ભૂમાફિયાઓેએ ટ્રક ઉતારવા રસ્તા બનાવ્યા
રેતી માફિયાઓ દ્વારા નદીકાંઠા તોડી નાંખવામાં આવતાં ચોમાસામાં લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેચ સહિતનાં ગામડાંઓ જળબંબાકાર બની જાય છે
ઉપલેટા : ઉપલેટા તાલુકામાં
આવેલી ભાદર વેણુ અને મોજ નદીમાંથી મોટા પાયે રેતીનું ખનન કરીને રેતી માફિયાઓ લાખો
રૃપિયા કમાય છે.
આવેલી ભાદર વેણુ અને મોજ નદીમાંથી મોટા પાયે રેતીનું ખનન કરીને રેતી માફિયાઓ લાખો
રૃપિયા કમાય છે.