– મુસાફરોની સુવિધા અને રેલવેને આવકમાં વધારો થશે
– રેલવે બોર્ડની લીલીઝંડી : ભાવનગરથી હરિદ્વાર ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડશે, ગુરૂવારની ટ્રેનનું હજુ ટાઈમટેબલ ગોઠવવાનું બાકી, ટૂંક સમયમાં જ વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાશે
ભાવનગર : ભાવનગરથી હરિદ્વાર વચ્ચે અઠવાડિયામાં એકના બદલે બે દિવસ ટ્રેન ચલાવવાને લીલીઝંડી આપી દીધા છે. હવે ભાવનગર રેલવે તરફથી આગામી ટૂંક સમયમાં જ ગુરૂવારની ટ્રેનની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.
અગાઉ જે ટ્રેન શરૂ કરવાની નોંધ લેવામાં આવતી ન હતી.