– 12 કેદીઓ પૈકી 9 બંદીવાન મુક્ત થયા
– કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાવુક થયા હતા
ભાવનગર : ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા પાકા કામના બાર કેદીઓ પૈકી નવ કેદીઓની સારી વર્તણૂક અને ૧૪ વર્ષ વર્ષની સજા પુર્ણ કરેલ હોય તેવા નવ કેદીઓને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત જેલ વિભાગના વડા પોલીસ મહાનિદેશક ડા.કે.