Panda Parenting: ‘પાન્ડા પેરેન્ટિંગ’ શબ્દો કદાચ તમારા માટે નવા હશે. બાળકોને ઉછેરવાની આ એક અનોખી શૈલી છે, જે છેલ્લા થોડા વર્ષોથી વ્યાપકપણે ચલણમાં આવી છે. ચાલો, જાણીએ કે શું છે પાન્ડા પેરેન્ટિંગ.
બાળ-ઉછેરનો અનોખો અભિગમ
પાન્ડા પેરેન્ટિંગ બાળક અને માતા-પિતા વચ્ચે ઉષ્માભર્યો, સમજણપૂર્વકનો અને સૌમ્ય સેતુ સાધવા પર ભાર મૂકતો અભિગમ છે.