Valentine Week Look: વેલેન્ટાઈન ડે યુવાનો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ખાસ કરીને છોકરીઓને આ દિવસે ડ્રેસિંગ અને સુંદર દેખાવા માટે આતુર હોય છે. સુંદર દેખાવા માટે માત્ર સુંદર કપડાં જ પૂરતા નથી પરંતુ તમારો મેકઅપ પણ મહત્ત્વપૂર્ણ છે. સારી રીતે કરવામાં આવેલ મેકઅપ તમારા ચહેરા પર ચમક લાવે છે. એવામાં આજે 5 સેલિબ્રિટીની અલગ-અલગ મેકઅપ ટિપ્સ અને આઉટફિટ વિષે જાણીશું જે તમારા વેલેન્ટાઈન ડે લુકને ખાસ બનાવશે.