Navratri Fasting Diet: ચૈત્ર નવરાત્રી એ હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ દરમિયાન મોટાભાગના લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. એવામાં, જો તમે પણ આ 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો, તો કેટલીક એવી વસ્તુઓનું સેવન કરો જેનાથી દિવસભર એનર્જી જળવાઈ રહેશે અને નબળાઈ પણ ન આવે.
1. સાબુદાણા