How Often Should You Use Face Pack: સુંદર અને બેદાગ સ્કિન કોને નથી પસંદ? સ્કિનને યુવાન અને સુંદર રાખવા માટે, લોકો ઘણા પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેમાં ફેસ પેકનો ઉપયોગ હાલ ટ્રેન્ડમાં છે. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, સેન્સિટીવ સ્કિન કે નોર્મલ સ્કિન માટે અલગ અલગ ફેસપેક વાપરવામાં આવે છે તેમજ એક પ્રશ્ન એવો પણ થાય કે એક અઠવાડિયામાં કેટલી વાર ફેસપેક લગાવવો જોઈએ?
તમારી સ્કિન ટાઈપનું પણ ધ્યાન રાખો
દરેક વ્યક્તિની સ્કિન એકબીજાથી અલગ હોય છે. આજકાલ બજારમાં સ્કિન ટાઈપ પ્રમાણેની ઘણી પ્રોડક્ટ મળે છે.