How to Unclog a Kitchen Sink Drain: અત્યારે ભાગ્યે જ કોઈના રસોડામાં સિંક ન હોય તેવું હશે. આ સિંક આમ તો ખૂબ જ ઉપયોગી છે, પરંતુ થોડા થોડા સમયે તે ભરાઈ જવાની સમસ્યા હંમેશા રહે છે. જેના કારણે ગંદુ પાણી જમા થાય છે અને દુર્ગંધ પણ આવવા લાગે છે. ઘણીવાર આ સમસ્યા તેની સ્વચ્છતા પર ધ્યાન ન આપવાનું પરિણામ જ હોય છે.
મોટાભાગના લોકો ઉપરથી સિંકને પોલિશ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.