IAS Officer Promotion: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. જેમાં 8 કલેકટર, 2 ડીડીઓ અને એક મ્યુનિસિપલ કમિશનર સહિત કુલ 17 અધિકારીઓને પે મેટ્રિક્સ 13નો લાભ આપવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરીટી (Senior Time Scale of IAS)માં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નવા વર્ષે ગુજરાત રાજ્યના 12 IPS ઓફિસરને તાત્કાલિક અસરથી બઢતી, 10 SP બન્યાં DIGP
2012ની બેચના IAS અધિકારીને મળી બઢતી