ગોંડલ તાલુકાના કમઢીયા ગામે
તું મારી જમીનની મેટરમાં પંચમાં શું કામ રહે છે – કહી રાજકોટના શખ્સ સહિત બે દ્વારા છરી, ધોકાથી હુમલો
ગોંડલ : ગોંડલ તાલુકાના કમઢીયા ગામે વાડીએ જવાના રસ્તા બાબતે પોલીસ ફરિયાદમાં
સાક્ષી તરીકે સહી કરતા ખેડુત ઉપર બે શખ્સો
દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરાતા ખેડૂતને સારવાર અર્થે ગોંડલની ખાનગી
સાક્ષી તરીકે સહી કરતા ખેડુત ઉપર બે શખ્સો
દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરાતા ખેડૂતને સારવાર અર્થે ગોંડલની ખાનગી