Sweet Potato : શક્કરિયા એક એવું શાક છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સાથે સાથે તે પૌષ્ટિક પણ છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને મેંગેનીઝ સારી માત્રામાં રહેલું હોય છે. તે સાથે સાથે તેમાં કેન્સર વિરોધી ગુણો પણ રહેલા છે.
પ્રજનન તંત્ર, હૃદય અને કિડની જેવા અંગો માટે પણ સ્વસ્થ રાખે છે
Webmd.