29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: ઓઇલ ટેન્ક કટિંગ કરતા સમયે આગ ભભૂકી ઉઠી

Mahesana: ઓઇલ ટેન્ક કટિંગ કરતા સમયે આગ ભભૂકી ઉઠી


મહેસાણા દેદીયાસણ જીઆઇડીસીની અંદર પ્લોટ નંબર 451 સામેની ખુલ્લી જગ્યામાં ઓઇલ ટેન્કના કટીંગ સમયે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ઓઇલ ટેન્કના કામે એકાએક આગ ભભૂકી ઉઠતા ત્યાં હાજર લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી. જોકે આગ લાગ્યાની જાણ મહેસાણા ફાયર કંટ્રોલરૂમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડ ટીમે વોટર બ્રાઉઝરની મદદથી ઓઇલ ટેન્કમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ટેન્કરમાં લાગેલી આગ સંપૂર્ણપણે બુજાઈ જતા તમામ લોકોએ ત્યાં રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય