– પલસાણાના સાકી ગામે રહેતા બાળકીના પરિવારે હોબાળો મચાવીને
ડોકટર સાથે અભદ્ર વર્તન કરી જાનથી મારવાની ધમકી આપી
સુરત :
ઝાડા-ઉલ્ટી
સહિતની તકલીફ સાથે આવેલી પલસાણાના ૩ માસના બાળકીનું સારવાર દરમિયાન નવી સિવિલ
હોસ્પિટલમાં મોત થયુ હતું.