36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય: રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે જાણો તમામ વિગતો

ચીને બનાવ્યો કૃત્રિમ સૂર્ય: રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ વિશે જાણો તમામ વિગતો


Artificial-Sun: ચીન દ્વારા રેકોર્ડબ્રેકિંગ સિદ્ધિ મેળવવામાં આવી છે. આ સિદ્ધિ છે કૃત્રિમ સૂર્યની. ફ્યુઝન પાવર જનરેશન માટે આ બહુ મોટી સિદ્ધિ માનવામાં આવી છે. હવે, મનુષ્ય પણ આર્ટિફિશ્યલ બની રહ્યા છે, પરંતુ કોઈએ કલ્પના નહિ કરી હોય કે સૂર્યને પણ બનાવવામાં આવી શકે છે. પરંતુ ચીન દ્વારા એ પણ કરી બતાવવામાં આવ્યું છે અને તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય