Padma Award 2025: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે(25 જાન્યુઆરી, 2025) પદ્મ પુરસ્કારો 2025 માટે પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પદ્મ શ્રી પુરસ્કાર વિજેતાઓમાં ગુજરાતના સુરેશ સોની અને લવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. સાબરકાંઠાના સુરેશ સોનીએ પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે, તેથી તેમને સામાજિક કાર્ય(હેલ્થ કેર) માટે પદ્મ શ્રી એનાયત કરાશે. જ્યારે સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રી એનાયત કરવામાં આવશે.
પરમાર લવજીભાઈ નાગજીભાઈ : ટાંગલિયા નો તારણહાર (કલા ક્ષેત્રે – પદ્મ શ્રી)