26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનઅનન્યા પાંડેની પિતાને સલાહ , મને ફિલ્મો વિશે ગાઈડ કરવાનું બંધ કરો

અનન્યા પાંડેની પિતાને સલાહ , મને ફિલ્મો વિશે ગાઈડ કરવાનું બંધ કરો



– ફલોપ લાઈગર પિતાની સલાહથી જ કરી હતી

– ચંકી ઈન્સ્ટા પર ગમે તે લાઈક કર્યા કરતો હોવાથી તેને  ઈન્સ્ટા એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાની સલાહ

મુંબઇ : અનન્યા પાંડેએ તેના પિતા ચંકી પાંડેને પોતાને ફિલ્મો વિશે ગાઈડ નહિ કરવા જણાવ્યું છે. ચંકીની સલાહથી જ અનન્યાએ ‘લાઈગર’ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મ ફલોપ થઈ ગઈ હતી. તે પછી અનન્યાએ ચંકીને કહી દીધું છે કે હવે પછી તમારે મને કઈ ફિલ્મ કરવી અને કઈ નહિ તે કહેવાનું નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય