મિત્રતાનો લાભ લઇ એક જ કારનો બે વાર સોદ્દો
સોદ્દો પેટે ૧૫ લાખ રૂપિયા રોકડા મેળવી ૭ લાખ પરત આપી બાકીનાં રૂપિયા ચાઉં કરી ગયો
ગાંધીધામ: ગાંધીધામનાં કિડાણા રહેતા આધેડ સાથે મુન્દ્રા રહેતા તબીબે ૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.જેમાં તબીબે પોતાની પત્નીનાં નામની કારનું તેના મિત્ર સાથે બે વખત સોદ્દો કર્યો હતો. જેમાં પહેલા સોદ્દામાં કાર પેટે રોકડા ૧૦.૫૦ પડાવી લીધા હતા અને તબીબે ફરી તેના મિત્રને ભોળવી કારનું બીજી વખત ૯.