જારના મેઘપર-બો. અને કુંભારડી ગાંધીધામમાં ચાલ્યા જતાં વિરોધ
મુખ્યમંત્રીએ ના કહી હતી છતાં ધરાર મેઘપરને અંજારથી જુદો કરી દેવાયો, સ્થાનિક નેતાગીરી નબળી હોવાનો દાવો
ગાંધીધામ: અંજાર તાલુકામાં આવતા મેઘપર-બોરીચી અને કુંભારડી જેમાં આજની તારીખે ૭૦ હજારથી વધુની વસ્તી રહે છે. એટલે કે સ્વયં નગરપાલિકા થઈ શકે તેટલી વસ્તી ત્યાં છે. છતાં મેઘપર-બો.