અંજારના સુગારીયા ગામના 6 મંદિરોના એક સાથે તાળાં તૂટયા
ગાંધીધામ: ધામક સ્થાનો જ્યાં લોકો પોતાની શક્તિ મુજબ દાન આપતા હોય ચ્હે તેવી જગ્યાઓએ ખાસ કરીને કચ્છમાં ચોરીઓ થવા લાગી છે. પહેલા અંજારમાં અને બાદમાં વાગડમાં પણ આવા જ બનાવો બન્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં બહારથી આવેલા ઈસમોએ મંદિર ચોરીઓને અંજામ આપ્યો હતોવાનું ખૂલ્યું હતું. પરંતુ અંજાર તાલુકાનાં સુગારીયા ગામે તો ગામના જ ૨ યુવાનોએ માત્ર પોતાનો મોજશોખ પૂરો કરવા પોતાની કુળદેવીઓ સહિત ગામના જ ૬ મંદિરોને નિશાન બનાવી રૂ.