આ સમાચાર તમે વાંચ્યા?

Tech: બસ ટિકિટ બુકિંગથી લઈને સર્ટિફિકેટ મેળવવા સુધી…WhatsApp પર મળશે બધી સુવિધાઓ!

હવે મહારાષ્ટ્રમાં લોકો બસ ટિકિટ બુક કરાવવાની અને મહત્વપૂર્ણ પ્રમાણપત્રો ફક્ત વોટ્સએપ પર ડાઉનલોડ કરવાની સુવિધાનો લાભ લઈ શકશે. વાસ્તવમાં, મહારાષ્ટ્ર સરકારે મેટા...

સવારે ઊઠતાં જ બોડી ડિટોક્સ કરવી હોય તો ચિયા સિડ્સથી તૈયાર કરો ડિટોક્સ ડ્રિંક્સ

Image: FreepikDetox Drinks: રાતના સમયે જલ્દી સૂવું અને સવારે જલ્દી ઉઠવું એક સારી ટેવ છે. સવારે-સવારે દિવસની શરૂઆત જો સારી રીતે થઈ જાય...

ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ બન્યું ટુરિસ્ટ પ્લેસ: મુલાકાતીઓ યાદગીરી રૂપે લઈ જઈ રહ્યાં છે પથ્થર

DeepSeek Founder's Village Turns Tourist Place: ડીપસીકના ફાઉન્ડર લિઆંગ વેનફેન્ગનું ગામ એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. ત્યાં માત્ર તેના દાદા રહે છે...

હાર્ટ પેશન્ટ માટે નવી ટૅક્નોલૉજી: હાર્ટ ફેલ થતાં આર્ટિફિશિયલ હાર્ટ બચાવી શકશે જીવન

Artificial Heart Can Save Life: રિસર્ચ કરનારાઓને હાલમાં એક ખૂબ જ અદ્ભૂત સફળતા મળી છે. એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું, અને...
36 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, માર્ચ 13, 2025
36 C
Surat
ગુરુવાર, માર્ચ 13, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છભુજમાં જાહેરમાં ફેંકાયેલા વિસ્ફોટક ટોટાથી શ્વાનનું મોત, અગાઉ બે ગાય થઈ હતી...

ભુજમાં જાહેરમાં ફેંકાયેલા વિસ્ફોટક ટોટાથી શ્વાનનું મોત, અગાઉ બે ગાય થઈ હતી ઈજાગ્રસ્ત



Bhuj News: કચ્છના ભુજ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં એક શ્વાન કચરાપેટીમાં પડેલાં એક પદાર્થને ખોરાક સમજીને ખાવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક બ્લાસ્ટ થયો. હકીકતમાં શ્વાને જે પદાર્થને ખોરાક સમજ્યો હતો તે એક વિસ્ફોટક હતો. આ વિસ્ફોટકના કારણે શ્વાનનું જડબું ફાટી ગયું અને તેનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને 61% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી નિર્ણય: રાજ્ય સરકાર



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય