23.4 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
23.4 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરધો.10-12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર, શિક્ષણ બોર્ડે કર્યો...

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર, શિક્ષણ બોર્ડે કર્યો જાહેર



Helpline Number For Class Std.10-12 Board Exams : ગુજરાતમાં આગામી 27 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તનતોડ મહેનતમાં લાગી ગયા છે. આ દરમિયાન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય