SMC Police Station : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ખાતે રાજ્યનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને પોતાનું અલગ પોલીસ સ્ટેશન મળશે. જે રાજ્ય કક્ષાનું એકમાત્ર પોલીસ સ્ટેશન બની રહેશે.
રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે.