કણકોટ પાટિયા પાસે સર્જાયેલો અકસ્માત
વીજ થાંભલો જમીનમાંથી ઉખડી બસનો આગળનો કાચ તોડી અંદર ઘૂસી ગયો, ટુ વ્હીલરમાં પણ નુકસાની
રાજકોટ : કણકોટ પાટિયા સામે રોડ પર આજે સવારે ગમે તે કારણસર ઈનોવેટીવ
સ્કૂલની બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં બસ એક ટુ વ્હીલરને હડફેટે લઈ
નજીકના વીજ થાંભલા સાથે અથડાઈ હતી.
સ્કૂલની બસના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતાં બસ એક ટુ વ્હીલરને હડફેટે લઈ
નજીકના વીજ થાંભલા સાથે અથડાઈ હતી.