ગોંડલ રાજકોટ હાઈ-વે પર
અકસ્માતમાં મગફળી ભેલો ટ્રક પલ્ટી ખાઈ જતા હાઈ-વે પર ટ્રાફિક જામ, વાહન ચાલકો અટવાયા
ગોંડલ : ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા નજીક સાંજે ટ્રક તથા
આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા મગફળી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું દબાઈ
જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.
આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા મગફળી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકનું દબાઈ
જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું.