23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાબાંગ્લાદેશમાં ઈસ્કોનનું મોટું નિવેદન, કહ્યું- 'ચિન્મય કૃષ્ણ દાસ સાથે અમારે કોઈ સંબંધ...

બાંગ્લાદેશમાં ઈસ્કોનનું મોટું નિવેદન, કહ્યું- 'ચિન્મય કૃષ્ણ દાસ સાથે અમારે કોઈ સંબંધ નહીં…'



Iskcon In Bangladesh : બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં હિંદુ સમુદાયના અગ્રણી સંત ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ બાદ તણાવ વધ્યો છે. આ દરમિયાન ઈસ્કોન બાંગ્લાદેશ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઈસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્રાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ચિન્મય કૃષ્ણ દાસનો હવે ઈસ્કોન સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. ઈસ્કોન સંસ્થા ચિન્મય પ્રભુના કોઈપણ નિવેદન કે પ્રતિક્રિયાની જવાબદારી લેતી નથી. તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ ચિન્મય પ્રભુને ઈસ્કોન સંસ્થામાંથી નીકાળી દેવામાં આવ્યાં હતા. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય