22.1 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
22.1 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાલંડનમાં 24 વર્ષીય હર્ષિતાની હત્યા કેસમાં પતિ મુખ્ય આરોપી

લંડનમાં 24 વર્ષીય હર્ષિતાની હત્યા કેસમાં પતિ મુખ્ય આરોપી



કારની ડેકીમાંથી લાશ મળી આવી હતી

પતિ અવારનવાર મારપીટ કરતો હતી, મારી નાખશે તેવી આશંકા વ્યકત કરી હતી 

લંડન: મૂળ દિલ્હીની લંડનમાં રહેનારી ૨૪ વર્ષીય હર્ષિતા બ્રેલાની લાશ તેની કારની ડેકીમાંથી મળી આવી હતી. આ કેસમાં ૧૫ નવેમ્બરના રોજ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં તેની મોત ગળું દબાવવાથી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી નોર્થમ્પટનશાયર પોલીસે તેના પતિ પંકજ લાંબાને મુખ્ય આરોપી જાહેર કર્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય